Thursday, November 15, 2007

મારુ ગુજરાત - કચ્છડો બારે માસશિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત
વરખમા વાગડ ભલો,મારો કચ્છડો બારે માસ
:
Picture Source : DivyaBhaskar.co.in

1 comment:

rajniagravat said...

અલ્પેશ ભાલાળા

ઓરકુટ પર તમે "ના" કહેલ એ હજુ મને યાદ છે એટલે "ભાઈ" લગાડ્યુ નથી. Lol!

મારા બ્લોગની 'મુકાલાત' કરવા બદલ આભાર, તમારા બ્લોગ ને તો હું અવાન -નવાર જોતો હતો પણ બ્લોગ જગતમાં હજુ હું નવો સવો છું, બહુ ભાન પડતુ નથી એટલે કોમેન્ટ માટે અક્ષમ હતો પરંતુ ઓરકુટ પર હતા ત્યારનો અમુક લોકોથી ઇમ્પ્રેસ હતો અને એલોકો ગમતા એમાં તમારું નામ આવે છે એ મેં કદાચ તમને જાણ કરી હતી.

ઓરકુટ-ચિરકુટ વખતે મને ફોન કરવામા તમે અસફળ રહ્યા એ બદલ મોબાઇલ કું વાળાની સ્ટાઈલમાં કહું તો બેહદ દિલગીર છું. કદાચ મેં પહેલો નં બંધ કરેલ છે એના કારણે આવું થયુ હશે તો મારો કાયમી નં નોંધી લેશો
98252 25888
&
(02836) 237888 (raz_nee@yahoo.co.in)

તમારો નં અને ઇમેઈલ એડ્રેસ આપશો.

બાકી મજામાં હશો.

આવજો.