૧. અમેઝોન.કોમ દર સેકન્ડે ૭૯ આઈટમ્સ વેંચે છે. ( માર્ચ ૨૦૧૧ )
૨. છેલ્લા ચાર વરસમાં AT&T કંપનીના ડેટા ટ્રાફિકમાં ૮૦૦૦%નો વધારો થયો છે. (અપ્રિલ ૪, ૨૦૧૧)
૩. ટાઇમ વોર્નર કંપનીએ આઈ પેડ પર ટીવી જોવા માટેની આપ્લીકેશન બનાવી છે. (માર્ચ ૨૦૧૧ ) (http://iwantmytwcabletvapp.com/)
૪. જોબ બોર્ડ પર ૨૨૦ જેટલી પ્રોફાઈલ જોયા પછી ૫.૪ ઈન્ટરવ્યું ગોઠવાય છે અને એક વ્યક્તિ પસંદગી પામે છે. જયારે કંપનીની સાઈટ પર આવેલી દર ૩૩ એપ્લીકેશન દીઠ એક વ્યક્તિ પસંદગી પામી. (jobs2web એ ૨૦૧૦મા કરેલ ૧૪.૩ મિલિયન વિઝીટર આધારિત સર્વે આધારિત )
૫. માઈક્રોસોફ્ટે ઈન્ટરનેટ એક્ષ્સપ્લોરર ૬.૦ સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. જયારે આ બ્રાઉઝરનો હિસ્સો માર્કેટમાં ૧૧% છે અને ત્રીજા નંબરનું બ્રાઉઝર છે. પ્રથમ નંબર પર ઈન્ટરનેટ એક્ષ્સપ્લોરર 8.૦ છે. અને ૬.૦ નો હિસ્સો ૭.૦ કરતા પણ વધુ છે. ( ૫ એપ્રિલ ૨૦૧૧, wsj)
૬. ડેન્માંર્કનો કુલ પાવર પ્રોડક્શનમાં ૧૯% હિસ્સો પવનઉર્જાનો છે જે વિશ્વમાં સૌથી ઉંચી ટકાવારી છે. ( ૫ એપ્રિલ ૨૦૧૧, wsj)
૭ . નાસ્ડેક ઇન્ડેક્સમાં રહેલી એપલ અને ગુગલ કંપનીઓની સરખામણી કંઈક આવી છે. એપલનું કેપીટલાઈઝેશન $૩૦૦ બિલિયન છે જે ગુગલ કરતા ડબલ છે. પણ નાસ્ડેક ઇન્ડેક્સમાં એપલનું વેઇટેજ ગુગલ કરતા પાંચ ગણું છે!! ( ૫ એપ્રિલ ૨૦૧૧, wsj)
૮. ભારતે ક્રિકેટ વર્લ્ડ કપમાંરમેલી છેલ્લી ચાર મેચો અનુક્રમે ચાર વર્લ્ડ ચેમ્પિયન સાથે થયેલી. વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ વિનર ) છેલ્લી લીગ મેચ,

No comments:
Post a Comment