Wednesday, July 14, 2010

Chess Board Puzzle

આજે નાના મગજની ધોરી નસોને અલગ રીતે પણ ખેંચવી છે. એક કોયડાની ચર્ચા કરવી છે અને એના વડે કશુક જાણવા પ્રયત્ન પણ કરીશું. જે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઈન્ટરવ્યું અથવા તો શોખ માટે પણ ઉપયોગી નીવડશે.
ચાલો કોયડાની શરૂઆત આ રીતે કરીએ. ચેસ બોર્ડમાં કુલ કેટલા ચોરસ તમે બતાવી શકો ?  છે ને સિમ્પલ પઝલ ! પણ ઉતાવળ ના કરશો, ઘણા તો બોલી પણ ચુક્યા હશે કે ચોસઠ! વેઇટ, તમારો જવાબ 1x1 ના ચોરસ માટે સાચો છે પણ આપણો  પ્રશ્ન તો તમામ પ્રકારના ચોરસ શોધવાનો છે. સારું તો લગાવો તમારું મગજ અને અમને લખી મોકલો તમારો જવાબ alpesh .bhalala @gmail.કોમ પર  આવતા અંકે આ પઝલને વિસ્તારથી સમજીશું અને એનો વિસ્તાર પણ કરીશું!


This is from Gujarat Samachar of 14th July, 2010. For more puzzles and Student@Competition, visit http://studentatcompetition.blogspot.com/


Correct Answers so far I got from:


1. Vaidurya Upadhyay
2. Vishal Patel
3. Komil Shah
4. Ashish Mehta
5. Snehal Patel
6. Riken Patel
7. Virendra Pandya
8. Bhavin Zalavadia
9. Meghavi Chauhan (5th Standard student)
10. Piyush Kamani
11. Tejas Patel
12. Riken Gabani
13. Darshak Parikh
14. Vijay Patel
15. Naren Patel
16. Dipak Prajapati
17. Kishor
18. Rashmikant Bhavsar
19. Rahul Patel
20. Bhupen Patel
21. Vidhi Shah
22. Musebkhan Pathan
23. Gargi Joshi
24. Harshal Shah
25. Jaydeeip
26. Sachin Patel
27. Raviraj Soni
28. Dipak Nimje
29. Kiritsinh Vaghela
30. Mukesh Mehta
31. Hetali Soni
32. Varunesh Goyal
33. Keval Sanchde
34. Het Adhvaryu
35. Jimit Banker
36. Adil Maksati
37. Rajdeep Ratpiya
38. Jagdish Panchal
39. Chintan Patel
40. Harshal Langaliya
41. Sejal Shah
42. Vyanjan Dave
43. Hetal
44. Brijesh Patel
45. Ravi Kubavat
46. Jitendra Mandvia
47. Sandeep Shah
48. Taresh
49. Purvit Soni
50. Viral Rathod
51. Shreyas Patel
52. Rasesh Patel
53. Chintan Nanavati
54. Devarshi Pandya
55. Kunal Dhami
56. Jigar Prajapati
57. Krishana Thaker
58. Piyush Virdiya
59. Sandip Bhatt
60. Sweta Parikh
61. Hardik Rashik
62. Ruta Kotecha
63. Komal Guddy
64. Hardik
65. Yatharth Vaishnani
66. Kamal Patel
67. Shivangi Mistry
68. Krunal Mangroliya
69. Pragnesh Suthar
70. Meet Joshi
71. Dinesh Solanki
72. Unnati Bhojak/Hemang Bhojak
73. Ashish Raiyani 
74. Anish Patel





and many more readers tried it or trying it. While you are counting squares I will keep counting correct answers! Thanks for all your responses.

1 comment:

Anonymous said...

No. of squares= 8x8 + 7x7 + 6x6 + 5x5 + 4x4 + 3x3 + 2x2 + 1x1 = 204