Wednesday, March 10, 2010

માણસનાં બચ્ચાં

કૂતરી: બેટા... (થોડું મોટેથી) દીકરા, સાંભળો છો?
ગલૂડિયું-૧: બા, રમવા દેને...
કૂતરી: તમે બંને આખો દિવસ રમવા સિવાય કશું કરતાં નથી.
ગલૂડિયું-ર: અમે પણ ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.

- Jagdish Trivedi

No comments: