ચિફ એડિટર, દિવ્ય ભાસ્કર અજય ઉમઠ, ઉવાચ્...
"પોઇન્ટ ઓફ વ્યૂ
કમસે કમ ૧૧૦ કરોડની વસતી ધરાવતા ભારતને શું આગામી ઓલિમ્પિકસમાં એક પણ સુવણર્ચંદ્રક મળશે ? બોક્સિંગમાં અખીલકુમારને બાદ કરતાં આશાનું કોઈ કિરણ જણાતું નથી. અંજુ, અંજલિ, ગગન નારંગ, સાઇની અને સાનિયા, રાઠોડ અને સંધુ જેવા આંગળીના વેઠે ગણી શકાય એથી વધુ સ્પર્ધકો પણ દેખાતા નથી. કારણ જીતવાનું ઝનૂન ભારત કેળવી શકતું નથી."
આ પ્રસિધ્ધ થયાના ૨૪ કલાકમાં જ આ આગાહીઓનું બાષ્પીભવન અભિનવે કરી નાખ્યું,આ અભિનવ કોમ્પ્યુટર ગેમ્સ બનાવતી કંપનીનો સી.ઈ.ઓ. છે...
No comments:
Post a Comment