નરેન્દ્ર મોદીએ ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં તસલીમા નસરીનને ગુજરાતમાં રહેવા આમંત્રણ આપ્યું પછી આજે બોટાદમાં તેમની ચૂંટણી પ્રચારની પ્રથમ ઓફિશીયલ જાહેર સભામાં પણ તેમને તસલીમા નસરીનનું નામ લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.નરેન્દ્રભાઈએ બોટાદની જાહેરસભામા કહ્યું કે ભારતના ગલી મહોલ્લાઓમાં બાંગ્લાદેશીઓ આવી ને પડ્યા છે અને તેમાંથી કોઈને કાઢવાની તસ્દી લેવામાં આવતી નથી પણ અ સોનિયાજીના સાથીઓએ બંગાળમાં કટ્ટરવાદીઓ એક લેખિકા બહેન તસલીમા નસરીનની પાછળ પડી ગયા તોઈ સ્ત્રીને રાતોરાત બંગાળની બહાર કાઢી મૂકી.ઉલ્લેખનીય છે કે ઈકોનોમીક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં નરેન્દ્રભાઈએ તસલીમાને ગુજરાતમાં રહેવાનું નિમંત્રણ આપતા સાથે એ પણ કહ્યું છે કે તેણી ભલે ગુજરાતમાં રહીને મારી વિરૂદ્ધ પણ લખે, તો મને વાંધો નથી.
Source: deshgujarat.com/abg
This is an extra ordinary step by Narendra Modi. May be its an image-correcting step at the time of election. But lets hope he is sincere about it. If so, he is showing a real strength and power of the state.
No comments:
Post a Comment