વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સેન્ટર, અમદાવાદ - વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં બાળકોથી લઈને મોટાઓનેસહજતા અને સરળતાથી અઘરા જણાતા સિદ્ધાંતોને પ્રયોગો કે રમતો થકી મીઠાઈની જેમ ખવડાવી શકે છે. ત્યાં રહેલાં કાયમી મોડેલ્સ ઉપરાંત એમની પ્રયોગશાળાઓ ના ઉપયોગથી તમારું વેકેશન વિજ્ઞાનમય બનાવી શકો. વાલીઓ એમના સંતાનોને બીજી રમતોની સાથે સાથે આવી પ્રવુત્તિઓ કરાવે તો કેવું ?!
આ વરસે આ સંસ્થા વેકેશનમાં બીજા સ્પેશીયલ પ્રોગ્રામ્સ પણ કરવાની છે અને ગણિતમાં શિક્ષકો માટે ખાસ તાલીમ પણ આપવાની છે. એક શિક્ષક આવી તાલીમ કે તો આખી શાળાને એનો લાભ મળે. અને આમ પણ આપણું શિક્ષણ સરળ, રમતા રમતા, કે સહજતાથી કુમળા મગજોમાં ઉતારાતું નથી ત્યારે આ પ્રોગ્રામની તાતી જરૂરિયાત પ્રવર્તે છે.
આ રહી એ પ્રોગ્રામ્સ વિશેની વધુ માહિતી :
૧) આ પ્રોગ્રામનું પોસ્ટર
૨) આ પ્રોગ્રામનું પ્રવેશ ફોર્મ
ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટેનો પણ એક સરસ વેકેશન પ્રોગ્રામ આ સેન્ટરમાં ચાલે છે અને એની માહિતી અહીંથી મળી શકશે.

No comments:
Post a Comment