HARD LABOR: Fourteen-year-old Sunil was at work Thursday at a laterite brick mine in Ratnagiri district of India, about 225 miles south of Mumbai. He is paid two rupees (four U.S. cents) per brick and carries an average of 100 bricks out of the mine each day. (Danish Siddiqui/Reuters)
વોલ સ્ટ્રીટ જર્નલમાં આજે છપાયેલ આ કલાત્મક ફોટો ખરેખર તો દર્દજનક છે. ૧૪ વરસના છોકરાને આવી કાળી મજુરી કરવી પડે... આપણા પાકા મકાનો બંધાય એના માટે?
આવી જ એક તસ્વીર વોલ સ્ટ્રીટ જર્નલમાં ૨૦૦૮મા પણ આવી હતી જુઓ મારી પોસ્ટ.
No comments:
Post a Comment