tag:blogger.com,1999:blog-8289183275234086319.post946203423318179330..comments2023-03-29T15:10:20.251-07:00Comments on {inte{r}esting} - ઇન્ટરેસ્ટીંગ: સંવેદનશીલ ઋતુ: વરસાદAnonymoushttp://www.blogger.com/profile/13518575897559020271noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8289183275234086319.post-8220163477983888062010-05-04T11:19:01.146-07:002010-05-04T11:19:01.146-07:00તમે તો યાર કેવા છો? વરસાદમામ પલળતા યુવાન દેખાય છે ...તમે તો યાર કેવા છો? વરસાદમામ પલળતા યુવાન દેખાય છે અને ટાબરિયાં દેખાય છે-પરંતુ યુવતી નથી દેખાતી-વરસાદમાં પલળતી સફેદ સાડી પહેરેલી યુવતી કદી જોઇ છે ખરી ? "આજ ફિસલ જાઇએ તો હમકો ના ઉઠૈયો- સાહેબ, આખું બોલિવુડ વરસાદ અને સુંદરી પર ઝુમે છે-
આર્ટિકલ સરસ છે. ગમ્યો.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-8289183275234086319.post-38767070655554209822009-07-31T03:30:01.046-07:002009-07-31T03:30:01.046-07:00સુપર્બ... વર્ષાઋતુનું આટલું અદભૂત અને સચોટ વર્ણન આ...સુપર્બ... વર્ષાઋતુનું આટલું અદભૂત અને સચોટ વર્ણન આજ સુધી મેં ક્યાંય વાંચ્યું નથીthesisbindinghttps://www.blogger.com/profile/05961914289663522021noreply@blogger.comtag:blogger.com,1999:blog-8289183275234086319.post-50270189887554553132009-07-03T15:46:51.058-07:002009-07-03T15:46:51.058-07:00"અને રસ્તાઓ ફોર અ ચેન્જ વાહનોને બદલે પાણી વહન..."અને રસ્તાઓ ફોર અ ચેન્જ વાહનોને બદલે પાણી વહન કરવાનું કામ બખૂબી નિભાવી લે છે!"

ક્યા બાત હૈ!!!

વરસાદની મોસમનું આબેહૂબ શબ્દચિત્ર!!સાથે-સાથે ભૌતિક સુખોને વામણા પુરવાર કરી નાખ્યા!!!Sarth Shahnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8289183275234086319.post-87988810283486239262009-07-01T21:41:36.258-07:002009-07-01T21:41:36.258-07:00સાહેબશ્રી.... કેમ છો?
તમે તો યાર છુપારૂસ્તમ નીકળ્...સાહેબશ્રી.... કેમ છો?

તમે તો યાર છુપારૂસ્તમ નીકળ્યા! મને તો એમ કે આંકડા ને વિજ્ઞાનની માયાજાળ જ જાણો છો પરંતુ તમે તો વરસાદ ને વ્હાલ કરી શકો છો, અને ટેન્શનને "સાભાર પરત" પણ કરી શકો એવા હળવા માણસ છો ! હજુ બીજી કઈ કઈ કલામાં માહિર છો પ્રભુ?

ખરેખર મજા આવી યાર.Rajni Agravatnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8289183275234086319.post-51767877543756623252009-07-01T09:50:55.467-07:002009-07-01T09:50:55.467-07:00superb sir....... mind blowing....superb sir....... mind blowing....Anish Patelhttps://www.blogger.com/profile/14237651652759399558noreply@blogger.com